ઓડ નગરપાલિકા સફાઈ કામદારની ભરતી ૨૦૨૨ - Oad Nagarpalika Safai Kamdar Bharti 2022

Oad Nagarpalika Safai Kamdar Bharti 2022: નમસ્કાર મિત્રો, ઓડ નગરપાલિકા દ્વારા હાલમાં જ સફાઈ કામદાર ભરતી ૨૦૨૨ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાત દરેક સમાચાર પત્રમાં આપેલી છે. જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો નીચે આપેલ તમામ વિગતો ધ્યાનથી વાંચી અને પછી તેમાં ફોર્મ ભરશો. ઓડ નગરપાલિકા સફાઈ કામદાર ભરતી વિશે વધુ માહિતી નીચે આપેલી છે. 

Oad Nagarpalika Safai Kamdar Recruitment 2022:


જગ્યાનું નામ: સફાઈ કામદાર

કુલ જગ્યાઓ: ૧૬

ભણતર: લખી અને વાંચી શકે તેવા. 

અરજી ફી: ૩૦૦ રૂપીયા

ઉમર: ૧૮ થી ૩૪ વર્ષ

છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થાયના ૩૦ દિવસની અંદર અરજી કરવી. 

અરજી ફોર્મ: નગરપાલિકામાંથી જાહેર રજાના દિવસ સિવાય મેળવવાનું રહેશે. 

પગાર: સરકાર શ્રીના નિયમો મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચુકવવામાં આવશે. 

Oad Safai Kamdar Bharti 2022

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ