ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે સહાય , આટલા રૂપિયાની મળશે સહાય, જાણો પુરી માહિતી

 રાજ્ય સરકાર ખેડૂતો માટે એક ખાસ યોજના લઈને આવી રહી છે.જેમાં 15,000 સુધીનો મોબાઈલ ખેડૂત સરળતાથી ખરીદી શકશે. 'નો યોર ફાર્મર' યોજનાથી ખેડૂતને ઝીરો ટકા વ્યાજ ભોગવવાનું રહેશે.

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે સહાય , આટલા રૂપિયાની મળશે સહાય, જાણો પુરી માહિતી


એક લાખ ખેડૂતોને લોનથી 15 હજારના મોબાઇલ ફોન મળશે! વ્યાજ ગુજરાત સરકાર ચૂકવશે, જાણો વિગતો


ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર. સીએમ ભુપેન્દ્ર સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે.ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવા પરિવારમાંથી એક ખેડૂતને સ્માર્ટફોનની ખરીદી પર રૂપિયા 1500 સુધી સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે તૈયાર કરેલ 'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો મોંઘા મોબાઇલફોનની ખરીદી કરી શકશે જેનું વ્યાજ સરકાર ભોગવશે. આ માટે કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે. આ યોજનાથી દરેક ખેડૂત માટે સ્માર્ટ ફોન વસાવવો સરળ બનશે.

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે સહાય , આટલા રૂપિયાની મળશે સહાય, જાણો પુરી માહિતી

આ પણ વાંચો

વ્હાલી દીકરી યોજના, 1,10,000 ની સહાય મળશે

ફ્રી સિલાઈ મશીન યોજના, મફતમાં સિલાઇ મશીન મળશે


મોબાઇલની ખરીદી પર 1500 રૂપિયા સુધીની સહાય મળશે

10% સહાય અથવા 1500 રૂપિયામાંથી જે ઓછું હશે તે સહાય મળશે

રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્માર્ટફોનની ખરીદી પર એક જ ખાતેદારને આ સહાય નો લાભ મળશે. તેમજ 10% સહાય અથવા 1500 રૂપિયામાંથી જે ઓછું હશે તેની ચુકવણી કરવામાં આવશે.

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે સહાય , આટલા રૂપિયાની મળશે સહાય, જાણો પુરી માહિતી


1,00,000 ખેડૂતોને ધિરાણ પર ફોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને ફોન દ્વારા ખેતી સંબંધિત માહિતી મળી રહે તેમજ ફોન દ્વારા ખેતી સંબંધિત ફરિયાદ અને યોજનાઓની માહિતી મળી રહે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ