ભારતીય લેખકો અને તેમની કૃતિઓ

નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં પ્રસિદ્ધ ભારતીય લેખક અને તેમની પ્રસિદ્ધ કૃતિઓ મુકવાના છીએ. આ કૃતિઓ આવનારી સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓમાં અવારનવાર આ કૃતિઓ અને લેખકોના નામ પુછાતા હોય છે. આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે. 

ભારતીય લેખકો અને તેમની કૃતિઓ


ભારતીય લેખકો અને તેમની કૃતિઓ | Bharatiy Lekhako Ane Temani Krutio | Gujarati Sahitya:


ક્રુતિ

લેખક

હિતોપદેશ

વિષ્ણુ શર્મા

શ્રીમદ ભગવદ ગીતા

વેદવ્યાસ

રામાયણ

વાલ્મીકિ

મહાભારત

વેદવ્યાસ

પંચતંત્ર

વિષ્ણુ શર્મા

સાકેત

મૈથિલીશરણ ગુપ્ત

અવર ફિલ્મ્સ ધેર ફિલ્મ્સ

સત્યજીત રે

અભિજ્ઞાન શાકુંતલ

કાલિદાસ

આઈન એ અકબરી

અબુલ ફઝલ

આઝાદી

ચમન ન્યાલ

આનંદ મઠ

બંકિમચંદ્ર ચેટરજી

ઈન્ડિયા થૃ એઈજીસ

જદુનાથ સરકાર

ઈન્ડિયા ફ્રોમ કર્ઝન ટુ નહેરુ એન્ડ આફ્ટર

દુર્ગાદાસ

ઈન્ડિયા વિન્સ ફ્રિડમ

અબુલ કલામ આઝાદ

ઉર્વશી

દિનકર

ઉત્તર રામચરિત

ભવભૂતિ

કામસૂત્ર

વાત્સ્યાયન

કાદંબરી

બાણભટ્ટ

હર્ષ ચરિત્ર

બાણભટ્ટ

કુમારસંભવ

કાલિદાસ

મેઘદૂત

કાલિદાસ

કૂલિ

મુલ્કરાજ આનંદ

ગણદેવતા

તારાશંકર બંદોપાધ્યાય

ધ ગાઈડ

આર.કે.નારાયણ

ગ્લિમ્પસિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી

પંડિત જવાહરલાલ નહેરુ

ગીતા પ્રવચનો

વિનોબા ભાવે

ગીતા રહસ્ય

બાલગંગાધર ટીળક

ગીતાંજલી

રવિન્દ્રનાથ ઠાકુર

ચરકસંહિતતા

ચરક

ગોદાન

પ્રેમજી

પ્રથમ પ્રતિશ્રુતિ

આશાપુર્ણા દેવી

નાટ્યશાષ્ત્ર

ભરત મુની

રામચરિત માનસ

તુલસીદાસ

(એ) પેસેજ ટુ ઈંગ્લેન્ડ

નીરદ સી. ચૌધરી

ફ્રોમ સોશિયાલીઝમ ટુ સર્વોદય

જયપ્રકાશ નારાયણ

બાણભટ્ટ કી આત્મકથા

હજારીપ્રસાદ દ્વિવેદી

બાબરનામા

બાબર

ભારતમાં અંગ્રેજી રાજ

પંડિત સુંદરલાલ

મધુશાલા

ડો. હરિવંશરાય બચ્ચન

મહારાજા

દિવાન જર્મનીદાસ

મોરારજી પેપર્સ

અરુણ ગાંધી

યુલિસિસ

જેમ્સ જોઈસ

રસસિદ્ધાંત

ડો. નરેન્દ્ર

પ્રિઝન ડાયરી

ડો. જયપ્રકાશ નારાયણ

સત્યના પ્રયોગો

ગાંધીજી

શૃંગાર શતક

ભર્તુહરિ

નીતિ શતક

ભર્તુહરિ

વૈરાગ્ય શતક

ભર્તુહરિ

રોઝિજ ઈન ડિસેમ્બર

.સી.ચાગલા

લાઈફ ડિવાઇન

મહર્ષિ અરવિંદ

વ્હીલ ઓફ હિસ્ટ્રી

ડો. રામમનોહર લોહીયા

સર્વોદય દર્શન

દાદા ધર્માધિકારી

જજમેંટ

કુલદીપ નાયર

હંગરી સ્ટોન

રવિન્દ્રનાથ ટાગોર

ડિસ્કવરી ઓફ ઈન્ડિયા

જવાહરલાલ નહેરુ

હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમેસ્ટ્રી

પી.સી.રોય

તાઓ ઉપનિષદ

આચાર્ય રજનીશ

સરસ્વતીચંદ્ર

ગોવર્ધનરામ ત્રિપાઠી

નિર્મલા

પ્રેમચંદજી

ગોદાન

પ્રેમજી

નિશીથ

ઉમાશંકર જોશી

ન હન્યતે

મૈત્રેયીદેવી

દુર્ગેશ નંદિની

બંકિંચન્દ્ર ચેટરજી

દેવદાસ

શરદચંદ્ર

અકબરનામા

અબુલ ફઝલ

માલતી માધવ

ભવભૂતિ

અનટોલ્ડ સ્ટોરી

બી.એન.કૌલ

હિન્દુ વ્યૂ ઓફ લાઈફ

સર્વપલ્લી રાધાકૃષ્ણન

અવર ઈન્ડિયા

મિનું મસાણી


For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ