ગુજરાતી કક્કો - Gujarati Kakko

નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં ગુજરાતી કક્કો મૂકવા જઈ રહ્યા છે. ઘણા બધા મિત્રો ઓનલાઈન તેને શોધતા હોય છે માટે અમે આજે અહિયાં Gujarati Kakko મૂકવા જઈ રહ્યા છીએ. આ તમારા બાળકને શીખવાડવા માટે ખૂબ જ સરળ રહેશે. 

ગુજરાતી કક્કો - Gujarati Kakko


Gujarati Alphabets | Gujarati Kakko :

મિત્રો નીચે આપેલ કક્કો એ તમારા બાળકને તમારી રીતે નામ આપીને શીખવી શકો છો. અમે અહિયાં કક્કા ની સાથે ઉચ્ચારણ થાય તેવા શબ્દ મુકેલ નથી. ઉદાહરણ તરીકે ક કબૂતરનો ક, આવી રીતે તમે કોઈપણ નામ મૂકીને તમારા બાળકને શીખવી શકો છો. આભાર. 


ગુજરાતી કક્કો.

ક્ષ

જ્ઞ

અં

 

 For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ