બિનસચિવાલય ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો ભાગ ૫ - BinSachivalay Questions In Gujarati Part 5

નમસ્કાર મિત્રો.....શું તમે બિનસચિવાલયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ? જો હા તો અમે આજે અહી Binsachivalay Gk Questions Answers In Gujarati માં મૂકવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્નો આવનારી બિનસચિવાલયની પરીક્ષામાં ખૂબ જ કામ આવી શકે છે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કામમાં આવી શકે છે. આજે અમે અહી ૫૦ પ્રશ્નો મૂકીશું. બીજા પ્રશ્નો અલગ અલગ ભાગમાં મૂકવામાં આવશે. BinSachivalay GK | BinSachivalay Question Answer In Gujarati Part - 5 : 


૨૦૧) હાલના લોકશાહી માળખામાં ખરેખર કલકેકટર શું છે ?

>> સમતા આધારિત ન્યાય કરનાર , કટોકટીની સ્થિતીમાં પ્રબંધક , મહેસૂલી રેકર્ડના કસ્ટોડિયન


૨૦૨) કલેકટરની નિમણૂક રાજ્યસરકાર શાના હેઠળ કરે છે ?

>>જમીન મહેસૂલ ધારો - ૧૮૭૯


૨૦૩) ગુજરાતમાં ૨૦૧૨ માં કલેકટર કેટલી જિલ્લા કક્ષાની સમિતિઓના અધ્યક્ષ હતા ?

>>૮૧


૨૦૪) લોકસભાની ચૂંટણી સમયે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોણ ફરજ બજાવે છે ?

>> કલેક્ટર


૨૦૫) અંગ્રેજ શાસનમાં ક્યારે જિલ્લો ક્ષેત્રિય વહીવટનું એકમ બન્યો ?

>> ૧૭૮૧


૨૦૬) સરપંચની ચૂંટણી અંગે ૭૩ માં બંધારણીય સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?

>>રાજ્યની વિધાનસભા કડો કરીને નક્કી કરે તે રીતે સરપંચ ચૂંટાશે


૨૦૭) ૭૩ માં બંધારણીય સુધારામાં અનામત બેઠકો અંગે શું જોગવાઈ કરાઇ છે ?

>> દરેક પંચાયતમાં અનુસુચિત જાતિઓ માટે બેઠકો અનામત રહેશે , દરેક પંચાયતમાં અનુસુચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રહેશે , દરેક પંચાયતમાં અનામત બેઠકો ફરતી રહેશે.


૨૦૮) બંધારણ માં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કાર્યો સોંપવામાં આવ્યા છે ?

>>અનુસૂચિ ૧૧


૨૦૯) ૭૩ માં બંધારણીય સુધારનો અમલ કઈ તારીખથી થયો ?

>> ૧-૬-૧૯૯૩


૨૧૦) ક્યા રાજયમાં તાલુકા પંચાયતની રચના મરજિયાત છે ?

>>જેની વસ્તી ૨૦ લાખથી ઓછી હોય


૨૧૧) ૭૩ માં બંધારણીય સુધારાનું મહત્વ શું છે ?

>> મહિલાઓ માટે અનામત બેઠકો , ભારતના સમવાયતંત્રમાં પંચાયતોને બંધારણીય સ્થાન , ગ્રામ સભાને શાસનનું એકમ બનાવાઇ


૨૧૨) ૭૩ માં બંધારણીય સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

>>મહિલાઓ


૨૧૩) ૭૩ મો બંધારણીય સુધારો કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ પાડવા જાહેરનામું કોણ બહાર પાડી શકે ?

>> રાષ્ટ્રપતિ


૨૧૪) ૭૩ માં બંધારણીય સુધારા હેઠળ ભાગ ૯ માં કઈ કલમો છે ?

>>૨૪૩ થી ૨૪૩ ઑ


૨૧૫) પંચાયતોની ચૂંટણી કોની નિગેહબાની હેઠળ યોજાય છે ?

>>રાજ્ય ચૂંટણી પંચ


૨૧૬) પંચાયતે કરવાના કામો માટે બંધારણમાં કઈ કલમ હેઠળ જોગવાઈ કરાઇ છે ?

>>કલમ ૨૪૩ જી


૨૧૭) બંધારણની અનુસૂચિ ૧૧ નો અર્થ શું થાય છે ?

>>યાદીમાં દર્શાવાયેલા કામો રાજ્ય સરકારે નથી કરવાના , પણ પંચાયતો એ કરવાના છે.


૨૧૮) ગામડાના વહીવટનો વિષય બંધારણ હેઠળ કોને સોંપવામાં આવેલો છે ?

>> રાજ્યો


૨૧૯) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો કોણે નાંખ્યો છે ?

>>લોર્ડ રિપન


૨૨૦) ૧૯૦૭ માં રોયલ કમિશને શાની ભલામણ કરી હતી ?

>> ગ્રામ પંચાયતોના કાર્યક્ષેત્રને વિસ્તૃત બનાવું


૨૨૧) ભારતમાં ત્રિ - સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

>> બળવંતરાય મહેતા સમિતિ


૨૨૨) ગ્રામ્ય વિસ્તારોમાં દ્વિસ્તરીય પંચાયતોની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

>>અશોક મહેતા સમિતિ


૨૨૩) પંચાયતી રાજની સંસ્થાઓ માટે મતદાર યાદી ક્યારે તૈયાર કરવાની હોય છે ?

>>પંચાયતની મુદત પૂરી થતી હોય તેના બે મહિના અગાઉ  


૨૨૪) પંચાયતો માટેની મતદાર યાદીમાં નામની નોંધણી માટે ક્યો કાયદો લાગુ પડે છે ?

>> લોક પ્રતિનિધિત્વ ધારો


૨૨૫) પંચાયતી રાજને મજબૂત કરવા માટે કોના સ્મયગાળા દરમિયાન ૬૪ મો બંધારણીય સુધારો રજૂ થયો હતો ?

>>રાજીવ ગાંધી


૨૨૬) પંચાયતો માટેનો ૬૪ મો બંધારણીય સુધારો લોકસભામાં ક્યારે દાખલ થયો હતો ?

>> ૧૯૮૯


૨૨૭) પંચાયતો માટેનો ૭૩ મો બંધારણીય સુધારો સંસદમાં કોની સરકાર દરમિયાન કરાયો હતો ?

>> વી.પી.સિંહ


૨૨૮) ૧૯૮૬ માં કોના અધ્યક્ષપદે પંચાયતી રાજ અંગેની સમિતિની રચના કરાઇ હતી ?

>> એલ.એમ.સિંઘવી


૨૨૯) કઈ સમિતિની ભલામણને આધારે ૭૩ મો બંધારણીય સુધારો કરીને પંચાયતોને બંધારણમાં સ્થાન અપાયું ?

>>પી.કે.થુગન સમિતિ


૨૩૦) બંધારણની અનુસૂચિ ૧૧ હેઠળના કેટલા કામો પંચાયતોને સોંપાયા હોવાનું ગુજરાત સરકારે કેન્દ્રોને જણાવેલું છે ?

>> ૧૫


૨૩૧) ગુજરાત પંચાયત ધારામાં કેટલી કલમો છે ?

>>૨૭૯


૨૩૨) પંચાયતી રાજનું ઉદ્ઘાટન ક્યાં રાજયમાં થયું હતું ?

>>રાજસ્થાન


૨૩૩) ગુજરાતનાં વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યાં કાયદાથી દાખલ થયું ?

>>,મુંબઈ ગ્રામ પંચાયત ધારો - ૧૯૩૩


૨૩૪) ગુજરાત પંચાયત ધારા ૧૯૬૧ નો અમલ ક્યા જીલ્લામાં મોડો થયો હતો ?

>>કચ્છ અને ડાંગ


૨૩૫) કચ્છ જીલ્લામાં ગુજરાત પંચાયત ધારા ૧૯૬૧ નો અમલ ક્યારથી થયો હતો ?

>>૧૫-૪-૧૯૬૩


૨૩૬) ભારતમાં પ્રાચીનકાળમાં ગ્રામ પંચાયતોનું અસ્તિત્વ હતું એવો ઉલ્લેખ ક્યા વેદોમાંથી મળે છે ?

>> ઋગ્વેદ અને અથર્વવેદ


૨૩૭) ગુજરાત પંચાયત ધારા ૧૯૯૩ અનુસાર ગ્રામ પંચાયતોને કેટલા કામો સોંપવામાં આવ્યા છે ?

>>૧૧૨


૨૩૮) ગ્રામ પંચાયતે દરેક નાણાકીય વર્ષ માટે ક્યારે અંદાજપત્ર તૈયાર કરવાનું હોય છે ?

>>૧૫ ડિસેમ્બર સુધી


૨૩૯) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કેવુ હોવું જરૂરી છે ?

>>આવકની દસ ટકા રકમ સિલક રહે તેવું


૨૪૦) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ ચકાસે છે ?

>>તાલુકા પંચાયત


૨૪૧) ગ્રામ પંચાયતે મોડમાં મોડુ ક્યા સુધીમાં પોતાનું અંદાજપત્ર મંજૂર કરવાનું હોય છે ?

>>૩૧ મી માર્ચ


૨૪૨) જો ૩૧ મી માર્ચ સુધી ગ્રામ પંચાયત અંદાજપત્ર રજૂ ના કરે તો શું થાય ?

>> સરપંચ બરતરફ થાય અને ગ્રામ પંચાયત બરતરફ થાય


૨૪૩) ગ્રામ પંચાયત દોષિત ઠરે તો કોણ બરખાસ્ત કરી શકે છે ?

>> રાજ્ય સરકાર


૨૪૪) ગ્રામ પંચાયતનું બજેટ કોણ ચકાસે છે ?

>>તાલુકા વિકાસ અધિકારી


૨૪૫) ગ્રામ પંચાયતના કામોમાં ક્યા ક્ષેત્રોનો સમાવેશ થાય છે ?

>>સ્વસ્થ્ય અને સફાઈ , જાહેર બાંધકામ , શિક્ષણ


૨૪૬) ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં શું કામકાજ થાય છે ?

>> ઉપસરપંચ ની ચૂંટણી


૨૪૭) સરપંચ અને ઉપસરપંચની ગેરહાજરીમાં પંચાયતની બેઠકનું અધ્યક્ષસ્થાન કોણ સંભાળે છે ?

>>પંચાયતના કોઈ સભ્ય


૨૪૮) સરપંચના કાર્ય શું છે ?

>>પંચાયતની બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવું , પંચાયતના ફંડ નો વહીવટ ચલાવવો , પંચાયતના અધિકારીઓએ ઉપર નિયંત્રણ રાખવું.


૨૪૯) ગ્રામ પંચાયતની મિટિંગ ની નોંધ કરવાની જવાબદારી કોની હોય છે ?

>>તલાટિ કમ મંત્રી


૨૫૦) દરેક પંચાયતની મુદ્દત કેટલી હોય છે ?

>>પ્રથમ બેઠક મળે ત્યારથી ૫ વર્ષ 


For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ